ભુકંપ

edit

ભસાવથી ભાગતો, ભટકતો, ભુંજમાં ભુંકા બોલાવતો, કચ્છમાં માંડુજનની હાલત બગાડતો, ચોટીલા, સાયલા, લીંબડીના રસ્તે ચડતો રાજકોટના રેસકોસમાં ફરતો, મોટી મોટી ઇમારત ધરાશય કરતો, અમદાવાદમાં આટાં મારતો, ખોટે ખોટો ભટકતોને, કાંકરીયાને ઉલેસ્તો, દર્ગાહ, મસ્સિદને ડોલાવતો, સુરતના શેઠીયાની હાલત બગાડતોને જઈ, ડાકોરના મંદિરે – મંદિરે નમતો, ધજાને ધ્રુજાવતો, ભાવનગરમાં જઈને ભંભક બોલાવતો, મહુવા, તળાજા, પાલીતાણાના ડુંગર ડોલાવતો, ગીરના સાવજની સાથે ડણકુ બોલાવતો, પહાડ પર ચડતો, પથ્થરને પાડતો, તોય જરા ના ડરતો, ગામડે-ગામડું ધમરોલ્તો, પશું-પંખીને મારતો, ખેડુંતના ખેતરે - ખેતરે આંટો મારતો, અવની પર હાહાકાર બોલાવતો, સાગરને ચલકાવતો, ધરણી ધ્રુજાવતો, આગળને આગળ વધતો, "ભુંકપ" ઠાકતો ત્યારે ધીરેથી હેઠો બેસ્તો. - સંગીઅખિલ "અખો" Akhabhai (talk) 20:45, 18 December 2016 (UTC)Reply

પ્રેમ

edit

રોજ "અખો" "મહિમા" ગાતો રહ્યો છે પ્રેમનો તોય હજી ક્યાં પામી શક્યો છે પ્રેમને કારણ ચોરી ગયેલો શંણગાર છે પ્રેમ વિતિ ગયેલી વાત છે પ્રેમ, નજર-નજરથી વાગેલો છે પ્રેમ તનમાં ટાંઢક બની પામેલો છે પ્રેમ, નવાં-નવાં યુંગલોનો પ્રગરંવ છે પ્રેમ મધમીઠી મુસ્કાન છે પ્રેમ, હકિકતમાં અવ્યાખ્યાઈત છે પ્રેમ ગમતી વ્યક્તિને ખુશ રાખવાનો નુસ્કો છે પ્રેમ તણખલા વગર બાંધી રાખતો માળો છે પ્રેમ તાજમાં શણાયેલો છે પ્રેમ, ચુંબનમાં જોઈલો છે પ્રેમ આપી શકો એટલો ઓછો પડે પ્રેમ, લઇ શકો તેટલો ઓછો પડે પ્રેમ "સંગીઅખિલ"ની વાત સાથે છ બાય છ ની સ્ક્રિન પર, જેનો ફોટો ચિતરાય છે તે પ્રેમ

   -    સંગીઅખિલ "અખો" Akhabhai (talk) 20:47, 18 December 2016 (UTC)Reply

શુદ્ધ પ્રેમ

edit

સૌ ટકા (100%) શુદ્ધ્ર પ્રેમ કરવો છે. ભેળસેળ વગર પ્રેમ કરવો છે. નિસ્વાર્થ ભાવથી, નિર્વિઘ્નથી, નિરાકાર વગરનો લાંશ, લાલશ, લડાયને, લેદે વગરનો કપટ, કંજુસાય, કાયરતા, ક્રુતા, કઠિનતા વગરનો એકરારથી, ઇન્તજારથી, એતબારથીને, અતિશુદ્ધ્ર પ્રેમ કરવો છે આંખથી અમી વેરતો, હૈયાને ટાઢક આપતો ત્રાજવામાં તોલ્ય વગરનો અને વજન કર્યા વગરનો ભંય, ભીસણને ભણકાર વગરનો આગ, અંધકારને અડસણ વગરનો મધમીઠી મુસ્કાન જેવો, કંડક મીઠી ચા જેવો ચંદ્રને ચકોરી જેવો, સારસને સારસી જેવો "પરી"ને પુછી રહ્યો છે "અખિલ" શું સૌ ટકા શુંદ્ધ પ્રેમ જોવા મળે છે. ?

     -    સંગીઅખિલ "અખો" Akhabhai (talk) 20:50, 18 December 2016 (UTC)Reply

ઈ'તમારો પ્રેમ છે

edit

જેના ખંભા પર માથું મુકી રડી શકાય તો ઇ'તમારો પ્રેમ છે. જેનું પલ્લુ પકડીને થોડું ચાલી શકાય તો ઇ'તમારો પ્રેમ છે. મસ્તમજાની ખુશ્બુનો એહસાસ કરાવે તો ઇ'તમારો પ્રેમ છે. નકામા શબ્દો જેની ગઝલ બનાવે તો ઇ'તમારો પ્રેમ છે. જેને જોતા જ જો નજર જુકી જાય તો ઇ'તમારો પ્રેમ છે. એકલા હોવા સતા જેનો એહસાસ થાય તો ઇ'તમારો પ્રેમ છે. બંધા હોવા સતા જેનો ખુટતો ચહેરો જોવાનું મન થાય તો ઇ'તમારો પ્રેમ છે. પાણીનો અર્ધએઠો ગ્લાસ જો પીવાનું મન થાય તો ઇ'તમારો પ્રેમ છે. જેના વિચારોના દરીયામાં ડુબી જાવ તો ઇ'તમારો પ્રેમ છે. મૌનમાં પણ જેની સાથે વાત કરી શકાય તો ઇ'તમારો પ્રેમ છે. હોળીના રંગમાં જેની સાથે રમવાનું મન થાય તો ઇ'તમારો પ્રેમ છે. મિત્રો જેના સમ દયને બોલાવે તો ઇ'તમારો પ્રેમ છે. "મહિમા" આ પ્રેમનો સાંભળતાં જેનો ચહેરો સામે આવે છે તો ઇ'તમારો પ્રેમ છે.

    -    સંગીઅખિલ "અખો" Akhabhai (talk) 20:56, 18 December 2016 (UTC)Reply