આડું પડવું

Gujarati

edit

Verb

edit

આડું પડવું (āḍũ paḍvũ)

  1. to lie on one's side
  2. to lie down
  3. to rest
    થોડીક વાર માટે આડો પડ
    thoḍīk vār māṭe āḍo paḍ
    rest for a little while
  4. to sleep, go to bed
    હું બે-ત્રણ કલાક માટે આડો પડીશ
    hũ be-traṇ kalāk māṭe āḍo paḍīś
    I will sleep for a few hours

Conjugation

edit